Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1838

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1838

Language
Gujarati

1838

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૩૧ [૩૬/૧૭૩૧]
આ પ્રમાણે ભવ્ય જીવોને અભિપ્રેત છત્રીશ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યયનોને પ્રગટ કરીને બુદ્ધ, જ્ઞાત, વંશીય ભગવન્‌ મહાવીર નિર્વાણને પામ્યા - તેમ હું કહું છું.

Linked texts (1)