Uttarajjhayana 184
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 184
- Language
- Gujarati
184
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૫, ૫૬ [૨/૫૫, ૫૬]
વિચરતા અને વિરત એવા રૂક્ષ શરીરી થઈ વિચરતા મુનિને શીતકાલાદિમાં શીતનો સ્પર્શ થાય છે, તો પણ જિનશાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાનું કે સ્વાધ્યાયાદિ પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે... શીત લાગતા મુનિ એવું ન વિચારે કે મારી પાસે શીતનું નિવારણ નથી. શરીરનું કોઈ ત્રાણ-વસ્ત્રાદિ નથી, હું અગ્નિનું સેવન કરું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit