Pramāṇa · Search · About · API

Uttarajjhayana 187

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 187

Language
Gujarati

187

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૭, ૫૮ [૨/૫૭, ૫૮]
ઉષ્ણભૂમિ આદિના પરિતાપથી અને તૃષાના દાહથી અથવા ગ્રીષ્મના પરિતાપથી પીડિત થતાં પણ મુનિ સાતાને માટે આકુળતા ન કરે... ઉષ્ણતા વડે પરેશાન થવા છતાં પણ સ્નાનની ઈચ્છા ન કરે. જળ વડે શરીરને સિંચિત ન કરે, વીંઝણા આદિથી પોતાને માટે હવા ન કરે.

Linked texts (1)