Pramāṇa · Search · About · API

Uttarajjhayana 190

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 190

Language
Gujarati

190

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૯, ૬૦ [૨/૫૯, ૬૦]
મહામુનિ ડાંસ અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો પણ સમભાવ રાખે. જેમ યુદ્ધમાં મોરચે હાથી બાણોની પરવા ન કરતો શત્રુનું હનન કરે છે તેમ મુનિ પરીષહની પરવા ન કરતા અંતરંગ શત્રુને હણે... દંશમશક પરીષહ, તેનાથી ત્રાસ ન પામે, તેને નિવારે નહીં, મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન કરે. માંસ અને લોહીને ભોગવે તો પણ દંશમશકની ઉપેક્ષા કરે, પણ તેમને હણે નહીં.

Linked texts (1)