Pramāṇa · Search · About · API

Uttarajjhayana 193

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 193

Language
Gujarati

193

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૧, ૬૨ [૨/૬૧, ૬૨]
વસ્ત્રોના અતિ જીર્ણ થવાથી, હવે હું અચેલક થઈ જઈશ. અથવા નવા વસ્ત્રો મળતાં હું ફરી સચેલક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે... મુનિ ક્યારેક અચેલક થાય છે, ક્યારેક સચેલક પણ થઈ જાય છે. બંનેને સંયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે.

Linked texts (1)