Uttarajjhayana 196
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 196
- Language
- Gujarati
196
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૩, ૬૪ [૨/૬૩, ૬૪]
એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન અણગારના મનમાં જો સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે.. વિરત, આત્મરક્ષિક, ધર્મમાં રમણ કરનાર, નિરારંભી મુનિ અરતિ પરત્વે પીઠ કરીને ઉપશાંત ભાવે વિચરણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit