Uttarajjhayana 202
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 202
- Language
- Gujarati
202
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૭, ૬૮ [૨/૬૭, ૬૮]
શુદ્ધ ચર્યાથી લાઢમુનિ એકલા જ પરીષહોને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે... ભિક્ષુ ગૃહસ્થાદિ થી અસમાન થઈ વિચરે. પરિગ્રહ ન કરે, ગૃહસ્થોથી અસંસક્ત રહે. સર્વત્ર અનિકેત ભાવે પરિભ્રમણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit