Uttarajjhayana 205
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 205
- Language
- Gujarati
205
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૯, ૭૦ [૨/૬૯, ૭૦]
સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે... ઉક્ત સ્થાને બેઠેલા એવા તેમને જો કોઈ ઉપસર્ગ થાય તો તેને સમભાવે ધારણ કરે, અનિષ્ટની શંકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit