Uttarajjhayana 208
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 208
- Language
- Gujarati
208
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૧, ૭૨ [૨/૭૧, ૭૨]
સારી કે ખરાબ શય્યા - ઉપાશ્રયને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ સંયમ-મર્યાદાનો ભંગ ન કરે, પાપદૃષ્ટિ જ મર્યાદાને તોડે છે... પ્રતિરિક્ત ઉપાશ્રય પામીને. પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મુનિ એમ વિચારીને રહે કે – એક રાતમાં શું થશે? એ પ્રમાણે ત્યાં સહન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit