Pramāṇa · Search · About · API

Uttarajjhayana 211

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 211

Language
Gujarati

211

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૩, ૭૪ [૨/૭૩, ૭૪]
જો કોઈ સાધુને આક્રોશ કરે, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન કરે. ક્રોધી, અજ્ઞાની સદૃશ હોય છે. તેથી સાધુએ તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી ખૂંચતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે, ઉપેક્ષા કરે, પણ તેને મનમાં ન લાવે. (ન ગણકારે.)

Linked texts (1)