Uttarajjhayana 214
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 214
- Language
- Gujarati
214
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૫, ૭૬ [૨/૭૫, ૭૬]
તાડનાદિ કરાવા છતાં ભિક્ષુ ક્રોધ ન કરે. મનમાં પણ પ્રદ્વેષ ન કરે. તિતિક્ષાને શ્રેષ્ઠ અંગ જાણીને, મુનિ ધર્મનું ચિંતન કરે... સંયત અને દાંત શ્રમણને કદાચ કોઈ ક્યાંય મારે-પીટે, તો તેણે ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થતો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit