Uttarajjhayana 217
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 217
- Language
- Gujarati
217
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૭, ૭૮ [૨/૭૭, ૭૮]
નિશ્ચે અણગાર ભિક્ષુની આ ચર્યા સદા દુષ્કર છે કે તેમણે વસ્ત્ર, પાત્રાદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ અયાચિત ન હોય... ગૌચરીને માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને માટે ગૃહસ્થ સામે હાથ પ્રસારવો સરળ નથી, તેથી ગૃહવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit