Uttarajjhayana 220
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 220
- Language
- Gujarati
220
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૯, ૮૦ [૨/૭૯, ૮૦]
ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતાં સાધુ આહારની એષણા કરે. આહાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે... ‘આજે મને કંઈ ન મળ્યું, કદાચ કાલે મળી જાય.’ જે એ પ્રમાણે વિચારે છે, તેને ‘અલાભ’ પીડા આપતું નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit