Pramāṇa · Search · About · API

Uttarajjhayana 223

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 223

Language
Gujarati

223

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૧, ૮૨ [૨/૮૧, ૮૨]
રોગ ઉત્પન્ન થયો જાણીને વેદનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર કરે અને પ્રાપ્ત પીડાને સમ-ભાવે સહે... આત્મગવેષક મુનિ ચિકિત્સાને અભિનંદે નહીં, આ જ તેનું શ્રામણ્ય છે કે તે રોગ ઉત્પન્ન થતાં તેની ચિકિત્સા ન કરે, ન કરાવે.

Linked texts (1)