Uttarajjhayana 226
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 226
- Language
- Gujarati
226
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૩, ૮૪ [૨/૮૩, ૮૪]
અચેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી શરીરને કષ્ટ થાય છે... આતપના નિપાતથી તેને ઘણી જ વેદના થાય છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit