Pramāṇa · Search · About · API

Uttarajjhayana 229

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 229

Language
Gujarati

229

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૫, ૮૬ [૨/૮૫, ૮૬]
ગ્રીષ્મમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીરના લિપ્ત થઈ જેવાથી મેઘાવી મુનિ શાતાને માટે વિલાપ ન કરે... નિર્જરાપ્રેક્ષી મુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર ઉપર જલ્લ-પરસેવા જન્ય મેલને રહેવા દે. (તેને સમભાવે સહે.)

Linked texts (1)