Uttarajjhayana 232
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 232
- Language
- Gujarati
232
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૭, ૮૮ [૨/૮૭, ૮૮]
રાજા આદિ વડે કરાતા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે અન્ય ભિક્ષુ સ્વીકારે છે, તેની મુનિએ સ્પૃહા ન કરવી... અનુત્કર્ષી, અલ્પ ઈચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોલુપ ભિક્ષુ રસોમાં ગૃદ્ધ ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનુતાપ ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit