Uttarajjhayana 238
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 238
- Language
- Gujarati
238
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૧, ૯૨ [૨/૯૧, ૯૨]
હું વ્યર્થ જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરક્ત થયો અને સુસંવરણ કર્યું. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી... તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિજ્ઞાઓ પણ પાળું છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું છદ્મસ્થત્વ તો દૂર થતું નથી. આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit