Pramāṇa · Search · About · API

Uttarajjhayana 242

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 242

Language
Gujarati

242

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૩, ૯૪ [૨/૯૩, ૯૪]
‘નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું.’ એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં... ‘પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે’ - એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં.

Linked texts (1)