Pramāṇa · Search · About · API

Uttarajjhayana 254

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 254

Language
Gujarati

254

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૩ + વિવેચન]
નગરની મધ્યે રહેલા તે અભ્યંતરવર્તી, પરસૈન્ય વડે ત્રસ્ત - ક્ષોભિત થયા. આમના વડે અન્ન આદિનો ક્ષય ન થાય, તે માટે બહાર કઢાયા. બહાર પરસૈન્યના લોકો ઉપદ્રવ કરતા હતા. - X - X - જે કારણે શરણથી ભય થયો. આપને નગર જ શરણ છે, તેનાથી જ ભય થયો. - અથવા - એકત્ર નગરમાં સ્વયં જ રાચા ચોર હતો અને પુરોહીત ભંડક હતો. તેથી બંને પણ વિચરતા હતા. પછી લોકો અન્યોન્ય કહેતા હતા કે-