Uttarajjhayana 260
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 260
- Language
- Gujarati
260
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૯ + વિવેચન]
હે અંજિતાક્ષિ! તારે બે કટક છે, તારે બે કુંડલ છે, તેં તિલક પણ કરેલ છે, હે પ્રવચનની ઉડ્ડાહ કરનારી! દુષ્ટ શિક્ષિતા! તું અહીં ક્યાંથી આવેલ છે? તે મગધાર્થિકા છે.
દર્શન પરીક્ષાર્થે સાધ્વીની વિકુર્વણા કરી, તેણી આ પ્રમાણે બોલી –