Uttarajjhayana 275
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 275
- Language
- Gujarati
275
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૫ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૫ + વિવેચન]
ભાવાંગ પણ બે ભેદે છે – શ્રુતાંગ અને નોશ્રુતાંગ. તેમાં શ્રુતાંગ બાર ભેદે છે – આચાર - આદિ. આની ભાવાંગના ક્ષાયોપશમિક ભાવ અંતર્ગતપણા થકી છે. કહ્યું છે કે - ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાન બાર અંગરૂપે થાય છે. નોશ્રુતાંગ ચાર પ્રકારે છે. અહીં નો શબ્દ સર્વ નિષેધાર્થ-પણે હોવાથી અશ્રુતાંગ. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. હવે આ જ કહે છે –