Uttarajjhayana 276
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 276
- Language
- Gujarati
276
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૬ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૬ + વિવેચન]
મનુષ્યત્વ, આના પહેલાં ઉપન્યાસથી આનો ભાવ જ શેષ અંગના ભાવથી છે. ધર્મશ્રુતિ - અર્હત્ પ્રણિત ધર્મને સાંભળવો. ‘શ્રદ્ધા’ - ધર્મકરણનો અભિલાષ, તપ - અનશન આદિ, તેનાથી પ્રધાન સંયમ - પાંચ આશ્રયના વિરમણ આદિથી તપ સંયમ. તેથી તપ તે સંયમ, તેમાં વીર્ય - વીર્યાંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ. - X - આટલા ભાવ અંગો છે. નિશ્ચિતપણે સંસારમાં દુર્લભ છે. આ ન કહેવા છતાં બધે જ વિચારવું.
અહીં દ્રવ્યાંગમાં શરીરાંગ અને ભાવાંગમાં સંયમ પ્રધાન છે, તેના એકાર્થિકને કહે છે –