Uttarajjhayana 277
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 277
- Language
- Gujarati
277
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૭, ૧૫૮ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૭, ૧૫૮ + વિવેચન]
અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસકલ ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ એ બધાંને સ્થવિશે પર્યાયવાચી કહે છે. વ્યાખ્યાનિક તો અવિશેષથી આ અંગપર્યાયો છે. તથા દશભાગ તે દશાભાગ, એ પ્રમાણે ભિન્ન જ પર્યાયો છે તેમ કહે છે. - X - X -.
સંયમના પર્યાયોને કહે છે – દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, અછલના અહીં ઈતિ શબ્દ સ્વરૂપ પરામર્શક પર્યન્ત યોજાય છે. તિતિક્ષા અને અહિંસા અને હ્રી, એ એકાર્થક - અભિન્ન અભિધેય પદો છે.
આ પર્યાયનું અભિધાન વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. ક્ષેત્રાદિ દુર્લભત્વ ઉપલક્ષણ અહીં મનુષ્યત્વાદિ દુર્લભત્વ અભિધાન એ અભિપ્રાયથી કહે છે –