Pramāṇa · Search · About · API

Uttarajjhayana 307

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 307

Language
Gujarati

307

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૨ [૩/૧૦૨]
કાલક્રમાનુસાર કદાચ મનુષ્યગતિ નિરોધક કર્મોનો ક્ષય થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ફળ રૂપે તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે.

Linked texts (1)