Pramāṇa · Search · About · API

Uttarajjhayana 309

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 309

Language
Gujarati

309

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૩ [૩/૧૦૩]
મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જેને સાંભળીને જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે.

Linked texts (1)