Pramāṇa · Search · About · API

Uttarajjhayana 311

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 311

Language
Gujarati

311

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૪ [૩/૧૦૪]
કદાચિત્‌ ધર્મનું શ્રવણ થઈ પણ જાય, તો પણ તેની શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ઘણાં લોકો નૈયાયિક માર્ગને સાંભળીને પણ વિચલિત થાય છે.

Linked texts (1)