Uttarajjhayana 312
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 312
- Language
- Gujarati
312
વિવેચન–૧૦૪
કદાચિત્ કર્મથી ધર્મને સાંભળે, ઉપલક્ષણત્વથી મનુષ્યત્વને પામે, તે પામવા છતાં શ્રદ્ધા - ક્રમથી ધર્મ વિષયક રૂચિ જ, પરમ દુર્લભ છે. આ દુર્લભત્વ કેવું છે? તે કહે છે – સાંભળીને નૈયાયિક પ્રવર્તે છે. અર્થાત્ ન્યાયુક્ત રહે. તેવો માર્ગ - સમ્યગ્ દર્શનાદિ રૂપ મુક્તિપથને એક નહીં પણ ઘણાં લોકો સર્વ પ્રકારે નૈયાયિક માર્ગથી ચ્યવે છે. જેમ જમાલી ચ્યવ્યા. જેમ ચિંતામણિ રત્ન પામવા છતાં છોડી દે, તેમ પરમદુર્લભ છે. અહીં નિહ્નવ વક્તવ્યતાને કેટલાંક કહે છે, તે ઉચિત છે.
૦ હવે આ ત્રણે પામ્યા પછી સંયમ વીર્યના દુર્લભત્વને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati