Pramāṇa · Search · About · API

Uttarajjhayana 327

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 327

Language
Gujarati

327

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૪, ૧૧૫ [૩/૧૧૪, ૧૧૫]
જીવન પર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિશુદ્ધ સદ્‌ધર્મ આરાધક હોવાથી નિર્મળ બોધિનો અનુભવ કરે છે... આ ચાર અંગોને દુર્લભ જાણીને સંયમને અંગીકાર કરે છે. પછી તપ વડે બધાં કર્મોને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. તેમ હું કહું છું.

Linked texts (1)