Pramāṇa · Search · About · API

Uttarajjhayana 338

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 338

Language
Gujarati

338

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૫ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૫ + વિવેચન]
નોસંજ્ઞાકરણ વળી પ્રયોગથી અને વિશ્રસાથી જાણવું. તેમાં પ્રયોગ - જીવ વ્યાપાર, તે હેતુક કરણ તે પ્રયોગ કરણ. - X - તેનાથી વિપરીત તે વિશ્રસાકરણ. તેમાં પશ્ચાત્‌ કહેવા છતાં અલ્પ વક્તવ્ય, એ વિશ્રસાકરણ કહે છે - આદિ સહિત વર્તે તે સાદિક, તેનાથી અન્ય તે અનાદિક. એ પ્રમાણે બે ભેદે છે. મૂલ ભેદની અપેક્ષાથી, વિશ્રસા કરણ - ઉક્તરૂપ છે. તેમાં અનાદિકને કહેવાને બતાવે છે –

Linked texts (1)