Pramāṇa · Search · About · API

Uttarajjhayana 340

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 340

Language
Gujarati

340

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૭ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૭ + વિવેચન]
પરમાણુ સંચય રૂપ, દ્વિપ્રદેશાદિક, ત્રિપ્રદેશાદિમાં. આના વડે પરમાણુ તે ઉપલક્ષિત કર્યા છે. અભ્રમાં, અભ્રવૃક્ષોમાં ઉપલક્ષણથી આ ઈન્દ્ર ધનુષાદિના. તેમાં જો વિદ્યુતને જ ગ્રહણ કરે છે, ત્યારે તેના સજીવત્વના શરીરના અને ઔદારિક શરીરકરણ નામક પ્રયોગ કરણત્વ પ્રસક્તિ છે. વિદ્યુત આદિ અભ્ર તેમાં, એ પ્રમાણે અભ્ર - વાદળ વિશેષણપણાથી વ્યાખ્યા કરેલ છે. આદિ શબ્દથી ધૂમ્ર આદિને લેવા. સામાયિક નિર્યુક્તિમાં અભ્રાદિ જ વિશ્રસાકરણ કહેલ છે. - X - X - X - જીવ વ્યાપાર વિના જ ભેદ અને સંઘાત ભેદથી કે તેના વિના પણ જીવપ્રયોગ નિષ્પાદિત થાય છે. નિષ્પન્ન થવા છતાં ચક્ષુ વડે ન દેખાય તે અચાક્ષુષ વિશ્રસાકરણ. અભ્રાદિકરણ સ્વયં નિષ્પાદિત થાય છે, ચક્ષુ વડે દેખાય છે, તે ચાક્ષુષ વિશ્રસાકરણ. - X - હવે પ્રયોગકરણ –

Linked texts (1)