Uttarajjhayana 342
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 342
- Language
- Gujarati
342
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૯, ૧૯૦ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૯, ૧૯૦ + વિવેચન]
મસ્તક, છાતી, પૃષ્ઠ, બે હાથ, બે જંઘા, ઉદર અને આઠ અંગ છે, તે સિવાયના ઉપાંગ છે. કાન, નાક, આંખ, જાંઘ, હાથ, પગ, ઈત્યાદિ અંગોપાંગ કહેલા છે.
૦ ઉપાંગમાં કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ કહ્યા છે, અંગોપાંગ તે આંગળી, નખ, કેશ, શ્મશ્રુ છે. એવા પ્રકારે ઉત્તર કરણ છે. વૃદ્ધો અંગોને મૂળકરણ માને છે. હવે બીજી રીતે કહે છે –