Pramāṇa · Search · About · API

Uttarajjhayana 343

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 343

Language
Gujarati

343

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૧ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૧ + વિવેચન]
પહેલાં ત્રણે શરીરોનું ઉતરકરણ જાણવું. તેમાં ઔદારિકના બંને કાનોની વૃદ્ધિ અપાદન, સ્કંધનું મર્દનાદિથી દૃઢીકરણ, આદિ શબ્દથી દાંત રંગવા આદિ કરણને લેવા. એ પ્રમાણે વૈક્રિયના પણ કહેવા, આહારકના નથી જ અથવા ગમન આદિ વડે તેનું પણ ઉત્તરકરણ લેવું. તથા ચક્ષુ આદિ ઈન્દ્રિયોના કરણ - અવસ્થાંતર અપાદન તે ઈન્દ્રિયકરણ. તે ઉપઘાતથી અને વિશુદ્ધિ વડે થાય છે. તેમાં વિષ આદિથી અંધ, બધીરતા આદિ તે ઉપઘાત અને બ્રાહ્મી, સમીરાંજનાદિ તે વિશુદ્ધિ. અથવા બીજી રીતે કરણ કહે છે –

Linked texts (1)