Uttarajjhayana 348
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 348
- Language
- Gujarati
348
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૭ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૭ + વિવેચન]
કાલ - સમયાદિ યાવત્ પરિમાણ, જે કરણ નિષ્પત્તિ અપેક્ષા કારણત્વથી કહેવાય છે. અર્થાત્ જેને ભોજનાદિથી જેટલો બે ઘટિકાદિ કાલ વડે નિષ્પત્તિ, તેનો તે જ કાળ કરણ છે. તેનો જ ત્યાં સાધક-તમત્વ વડે વિવક્ષિત છે. અથવા જે કરણ જે જે કાળમાં છે, તેનો તે જ કાળ કરણ છે. અહીં અધિકરણ સાધનત્વથી વિવક્ષિતત્વથી કરણ શબ્દના નામાદિ વિશેષથી અપેક્ષા તે કાલકરણ. - X - X - નામથી વળી અગિયાર કરણો - કાલ વિશેષ રૂપ ચાર યામ પ્રમાણ છે, આનું કરણત્વ તે-તે ક્રિયા સાધકતમપણાથી છે. ૦ તે કરણો કયા છે?