Pramāṇa · Search · About · API

Uttarajjhayana 349

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 349

Language
Gujarati

349

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૮, ૧૯૯ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૮, ૧૯૯ + વિવેચન]
બવ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વાણિજ્‌, વિષ્ટી તે સાતમું કરણ. શકુની, ચતુષ્પાદ, નાગ, કિંસ્તુઘ્ન. આ ચાર કરણ ધ્રુવો છે. બાકીના સાત કરણો ચલ છે. ૦ - ચલ - અનવસ્થિત. કોનું ક્યાં ધ્રુવત્વ છે?