Uttarajjhayana 351
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 351
- Language
- Gujarati
351
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૧ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૧ + વિવેચન]
ભાવકરણ બે ભેદે છે – જીવમાં, અજીવમાં. તેમાં અજીવકરણ પાંચ ભેદે જાણવું. ૦ તેમાં ભાવ-પર્યાય, તેનું કરણ તે ભાવકરણ, તેના બે ભેદ કઈ રીતે છે? જીવથી અને અજીવથી જાણવા અર્થાત્ જીવ વિષયક અને સજીવ વિષયક. તેમાં અલ્પ વક્તવ્યતાથી અજીવ ભાવકરણ પહેલાં કહે છે. અજીવકરણ પાંચ પ્રકારે જાણવું. આને જ સ્પષ્ટ કરવા કહે છે –