Pramāṇa · Search · About · API

Uttarajjhayana 356

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 356

Language
Gujarati

356

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૭ [૪/૧૧૭]
જે મનુષ્ય અજ્ઞાનતાને કારણે પાપ પ્રવૃત્તિઓથી ધનનું ઉપાર્જન કરે છે, તેઓ વાસનાની જાળમાં પડેલા અને વૈરાનુબદ્ધ થઈને મરીને નરકમાં જાય છે.

Linked texts (1)