Uttarajjhayana 358
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 358
- Language
- Gujarati
358
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮ [૪/૧૧૮]
જેમ સંધિમુખમાં પકડાયેલો પાપકારી ચોર પોતાના કર્મોથી છેદાય છે, તેમજ જીવ પોતાના કરેલા કર્મોના કારણે આલોક કે પરલોકમાં છેદાય છે. કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit