Pramāṇa · Search · About · API

Uttarajjhayana 360

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 360

Language
Gujarati

360

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૯ [૪/૧૧૯]
સંસારી જીવ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળના ઉદયના સમયે કોઈપણ બંધુ બાંધવતા દેખાડતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.)

Linked texts (1)