Uttarajjhayana 362
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 362
- Language
- Gujarati
362
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૦ [૪/૧૨૦]
પ્રમત્ત મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ પામતો નથી. અંધારામાં જેનો દીપ બુઝાઈ ગયો હોય, તેને પહેલા પ્રકાશમાં જોયેલો માર્ગ પણ જોયા છતાં ન જોયેલા જેવો થઈ જાય છે. તેમ અનંત મોહના કારણે પ્રમત્ત વ્યક્તિ મોક્ષમાર્ગને જોવા છતાં જોતો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit