Uttarajjhayana 364
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 364
- Language
- Gujarati
364
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૬ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૬ + વિવેચન]
દીવ ના બે ભેદ છે - દ્રવ્ય દીવ અને ભાવ દીવ. વળી આ એકૈકના પણ બે ભેદો છે. તે આ પ્રમાણે - આસાસ - આશ્વાસિત કરે છે અર્થાત્ અત્યંત આકુલિત જનને સ્વસ્થ કરે છે. તે આશ્વાસ. તે જ દીવ એ પદના સંબંધથી શતમુખપણાથી આશ્વાસદ્વીપ થાય છે. તથા પ્રકાશ કરે છે - ધન તિમિર પટલથી અવગુંઠિત પણ ઘટ આદિ તે પ્રગટ કરે છે, તેથી પ્રકાશ. તે આવો દીપે છે માટે પ્રકાશ દીપ. તેના ભેદ કહે છે –