Pramāṇa · Search · About · API

Uttarajjhayana 366

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 366

Language
Gujarati

366

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૧ [૪/૧૨૧]
આશુપ્રજ્ઞ જ્ઞાની સૂતેલા લોકો મધ્યે પણ પ્રતિક્ષણ જાગતો રહે. પ્રમાદમાં એક ક્ષણને માટે પણ વિશ્વાસ ન કરે. સમય ભયંકર છે. શરીર દુર્બળ છે. તેથી ભારંડ પક્ષીવત્‌ અપ્રમાદી થઈને વિચરણ કરે.

Linked texts (1)