Pramāṇa · Search · About · API

Uttarajjhayana 370

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 370

Language
Gujarati

370

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૩ [૪/૧૨૩]
શિક્ષિત અને કવચધારી અશ્વ જેમ યુદ્ધમાં જય પામે છે, તેમ જ સ્વચ્છંદતાના નિરોધથી સાધુ સંસારથી પાર પામે છે. પૂર્વ જીવનમાં અપ્રમત્ત થઈને વિચરણ કરનારો મુનિ જલદીથી મોક્ષને પામે છે.

Linked texts (1)