Pramāṇa · Search · About · API

Uttarajjhayana 372

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 372

Language
Gujarati

372

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૪ [૪/૧૨૪]
‘જે પૂર્વમાં અપ્રમત્ત નથી, તે પછી પણ અપ્રમત્ત ન થઈ શકે.’ આવી ધારણા શાશ્વતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ આવતા તે વિષાદને પામે છે.

Linked texts (1)