Uttarajjhayana 374
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 374
- Language
- Gujarati
374
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૫ [૪/૧૨૫]
કોઈ પણ જલદીથી વિવેકને પ્રાપ્ત ન કરી શકે. તેથી હમણાંથી જ કામનાનો પરિત્યાગ કર. સમત્વ દૃષ્ટિથી લોકને સારી રીતે જાણીને આત્મરક્ષક મહર્ષિ અપ્રમત્ત થઈને વિચરણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit