Pramāṇa · Search · About · API

Uttarajjhayana 376

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 376

Language
Gujarati

376

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૬, ૧૨૭ [૪/૧૨૬, ૧૨૭]
વારંવાર મોહગુણો ઉપર વિજય પામવામાં યત્નશીલ, સંયમમાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેમાં મનથી પણ દ્વેષ ન કરે... અનુકૂળ સ્પર્શ ઘણાં લોભામણા હોય છે. પરંતુ સાધુ તથાપ્રકારના વિષયોમાં મન ન લગાડે. ક્રોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે.

Linked texts (1)