Pramāṇa · Search · About · API

Uttarajjhayana 378

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 378

Language
Gujarati

378

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૮ [૪/૧૨૮]
જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરપ્રવાદી છે, રાગ અને દ્વેષમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ ધર્મરહિત છે, એમ જાણીને તેની દુગુંછા કરતો શરીરભેદની અંતિમ ક્ષણ સુધી ગુણની કાંક્ષા કરે. - તેમ હું કહું છું.

Linked texts (1)