Uttarajjhayana 379
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 379
- Language
- Gujarati
379
વિવેચન–૧૨૮
જે કોઈ તાત્વિક શુદ્ધિવાળા નથી, પરંતુ ઉપચરિત વૃત્તિવાળા છે. અથવા સંસ્કૃત આગમ પ્રરૂપકત્વથી સંસ્કૃત છે. તેઓ પોતાના આગમમાં નિરન્વય છેદ બતાવીને ફરી તેના વડે જ નિર્વાહને જોતાં પરમાર્થથી અન્વયી દ્રવ્યરૂપ જ સંતાનનાં ઉપકલ્પના કરનારા જ થાય છે. ઈત્યાદિ - X - તુચ્છ - નિઃસાર, પરપ્રવાદી - સ્વતીર્થિક વ્યતિરિક્તતાથી પ્રવાદી. એ બધાં પ્રેમ અને દ્વેષ વડે અનુગત છે. - X - X - રાગદ્વેષ ગ્રહ ગ્રસ્ત માનસથી તેઓ સ્વતંત્ર નથી, તે કારણે અર્હન મતથી બાહ્ય છે. અધર્મના હેતુપણે છે. તેમને ઉન્માર્ગગામી સમજી તેમની દુગુંછા કરતા, નિંદા કરતા નહીં. દૂર કરીને પોતે સમ્યગ્ દર્શન ચારિત્રરૂપ ભગવત્ આગમ અભિહિત ગુણોને - X - X - મરણ થાય ત્યાં સુધી પાળે - X - X - આના વડે કાંક્ષારૂપ સમ્યક્ત્વ અતિચારના પરિહારથી સમ્યક્ત્વ શુદ્ધિ બતાવી છે. - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati