Pramāṇa · Search · About · API

Uttarajjhayana 381

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 381

Language
Gujarati

381

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૮ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૦૮ + વિવેચન]
‘કામ’નો નિક્ષેપ ચાર ભેદે અને મરણનો છ ભેદે છે. તેમાં કામના કરાય તે કામ. તે પૂર્વે શ્રામણ્યપૂર્વક નામના દશવૈકાલિકના બીજા અધ્યયનમાં કહેલ છે. ત્યાં તેનું અનેક રીતે વર્ણન છે. તેમાં જે અહીં પ્રસ્તુત છે. તેને દર્શાવવા માટે કહે છે – ઈચ્છા કામ વડે અહીં અધિકાર છે.
કારણ છ ભેદે કહ્યું. તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે, તેથી બાકીના ચાર કહે છે. બીજા વળી છની ગાથા કહે છે. દ્રવ્યાદિ ચારને જણાવે છે –

Linked texts (1)