Uttarajjhayana 384
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 384
- Language
- Gujarati
384
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૨, ૨૧૩ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૨, ૨૧૩ + વિવેચન]
૧. આવીચિમરણ, ૨. અવધિમરણ, ૩. અત્યંત મરણ, ૪. વલન મરણ, ૫. વશાર્ત્તમરણ, ૬. અંતઃશલ્ય મરણ, ૭. તદ્ભવ મરણ, ૮. બાલ મરણ, ૯. પંડિત મરણ, ૧૦. મિશ્રમરણ, ૧૧. છદ્મસ્થ મરણ, ૧૨. કેવલિ મરણ, ૧૩. વૈહાયસ મરણ, ૧૪. ગૃધ્રપૃષ્ઠ મરણ, ૧૫. ભક્ત પરિસામરણ, ૧૬. ઈંગિનીમરણ, ૧૭. પાદપોપગમન મરણ. હવે બહુભેદ દર્શનથી કોઈને અશ્રદ્ધા ન થાય, તેથી સંપ્રદાય ગર્ભ નિગમન કહે છે–